ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું
કોંગ્રેસ સાંસદ પાસેથી વિપુલ પ્રમાણમાં મળેલ રોકડ રકમના પ્રત્યાઘાત દેશભરમાં પડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: ઝારખંડના રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ પાસેથી અધધ કહી શકાય...

