વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્તાઓ તાત્કાલિક બનાવવા ડીડીઓને રજુઆત
વલસાડ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના થયેલી હોવાથી નગરપાલિકાઓમાં મળવા પાત્ર સુવિધાઓ ગ્રામપંચાયતોને મળવી જોઈએ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: તાજેતરમાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદના...

