March 21, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતર શાળા ખો-ખો અને ફૂટબોલની સ્‍પર્ધા યોજાઈ : અંડર 14 છોકરાઓની ખો-ખો સ્‍પર્ધામાં જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ નાની દમણ બનેલી વિજેતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા પ્રદેશમાં રમત...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણ

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19 : આજે રમત ગમત વિભાગ, દમણ દ્વારા આયોજિત દમણની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે જિલ્લા વર્ગ (આંતર શાળા જિલ્લા) રમત...
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના રીંગ રોડ પર રોકડ સહિત ડોક્‍યુમેન્‍ટની ચોરીની ખોટી ફરિયાદ નોંધાવનાર સામે પોલીસે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah
ફરિયાદી નરેશ ગુલાબ વારલીએ પોતે જ એલ.આઇ.સી. પ્રીમિયમના નાણાં વેડફી નાંખ્‍યા બાદ તેની કારમાંથી ચાર અજાણ્‍યા ઈસમો બાઈક પર આવી બેગ તફડાવીને ફરાર થઈ ગયા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah
દમણ પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ, આઉટ પોસ્‍ટ સ્‍ટાફ અને બીટ સ્‍ટાફ મળીને કુલ 12 ટીમોનું ગઠન કરીને કરેલી તપાસમાં 60 દુકાનો/વિક્રેતાઓ પાસેથી જપ્ત કરેલો 1.5 લાખ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

vartmanpravah
5Gના માધ્‍યમથી ઉદ્યોગોને નવા રૂપ આપવા, સમાજ ઉપર પ્રભાવ નાંખવા તથા અમને વધુ કનેક્‍ટેડ અને કાર્યક્ષમ વિશ્વ તરફ લઈ જવાના વહીવટીતંત્રના પ્રયાસો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો દમણમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં થયેલા કૌભાંડ પ્રકરણમાં આઈ.પી.એસ. અધિકારી આર.પી. મીણાને નહીં મળી રાહત

vartmanpravah
માનહાનીનો ચાલશે કેસઃ નીચલી કોર્ટને 6 મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા આદેશ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.18 : દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયમાં લગભગ 4 વર્ષથી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળતી સબસિડીનો હવાલો આપી છળકપટ કરી ઓનલાઈન લૂંટ ચલાવતા આરોપીની દમણ પોલીસે ઝારખંડના ગિરિડિહથી કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18 : દમણ પોલીસને સતત 6 મહિનાની મહેનત બાદ ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળનારી સબસિડીના હવાલો આપીને છળકપટ કરનારા આરોપીને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah
જિલ્લા ભાજપના નવનિયુક્‍ત અધ્‍યક્ષ મોહનભાઈ લકમનના દીવ જિલ્લાના દરેક આગેવાનો અને સામાન્‍ય લોકો સાથે પણ અંગત અને પ્રેમભર્યાસંબંધો હોવાના કારણે ભાજપનો વધનારો જનાધાર (વર્તમાન પ્રવાહ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રા.પં. 28મી ઓક્‍ટોબરે પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નવી દિલ્‍હી ખાતે ભારત મંડપમાં નીતિ આયોગ અંતર્ગત આકાંક્ષી જિલ્લાઓ માટે સંકલ્‍પ સપ્તાહનો શુભારંભ કરાવતા ગ્રામ પંચાયતો તથા પોતાના ગામના સ્‍થાપના દિવસની...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી

vartmanpravah
દમણના તમામ વાઈનશોપ અને બાર-રેસ્‍ટોરન્‍ટના સંચાલકો દ્વારા સર્વ સંમતિથી ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખની સોંપાયેલી જવાદબારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17 : ધ...