દાદરા નગર હવેલીમાં પાછોતરા વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થતાં પ્રશાસન દ્વારા સર્વે હાથ ધરવા સેલવાસ ન.પા. કાઉન્સિર સુમનભાઈ પટેલની માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીમાં ચાલુ ચોમાસા દરમ્યાન રેકોર્ડબ્રેક વરસાદ વરસી ચુક્યો છે. તેમજ હાલમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે...

