દીવના વણાંકબારા બસ સ્ટેન્ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.17 : દીવના વણાંકબારા ખાતે આજે જિલ્લાના એ.ડી.એમ. શ્રી વિવેક કુમારના દિશા-નિર્દેશ હેઠળ 7 જેટલા મકાનોની ગેરકાયદે દિવાલનું ડિમોલીશન કરવામાં...

