દીવના ગાંધીપરામાં ઈકો કારે પલ્ટી મારી ઓટોરિક્ષામાં અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક બાળકનું હોસ્પિટલમાં મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.20: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા કોમ્યુનિટી હોલ મુખ્ય રસ્તા ઉપર આજે ઈકો કારે પલ્ટી મારી ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી....

