વાપીમાં એકમાત્ર સાર્વજનિક નવરાત્રી ઉત્સવ એટલે અંબામાતા મંદિરનો : રોજ રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે
વાપીના દરેક સમુદાય માટે અંબામાતા મંદિરની નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બનેલ છે (વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વાપી વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ ચરમ સીમાએ ચાલી રહ્યો છે....

