પાવરગ્રીડે 100 બેડવાળી ગર્લ્સ હોસ્ટેલ અને ટીચિંગ બ્લોકના બાંધકામ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ગુરુગ્રામ, તા.27: ભારત સરકારના પાવર મંત્રાલયની ‘મહારત્ન’ કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (POWERGRID) દ્વારા હરિયાણા રાજ્ય સીએસઆર ટ્રસ્ટ સાથે...

