પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ બી. જે. સરવૈયાના અધ્યક્ષ સ્થાને પારડી પોલીસ દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ
પારડી પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, એસઆરડી, જીઆરડી, એસપીસી અને તાલીમાર્થીઓ સહિત 300થી વધુ પોલીસ કાફલો જોડાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.18: આઝાદી કા અમૃત મહોત્સવ...

