ખેરગામ પોલીસે રૂમલાથી સિમેન્ટના બ્લોકની આડમાં ટ્રેક્ટરમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.26: ખેરગામ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે રૂમલા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી મુજબ નંબર...

