વાપી છીરી જ્ઞાનગંગા સ્કૂલમાં તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો: 1000 ઉપરાંત વિદ્યાર્થીઓએ આસ્થા સાથે તુલસી પૂજન કર્યું
સનાતન હિંદુ સંસ્કૃતિના મહિમા અને જ્ઞાન બાળકોમાં આવે તે માટે સ્કૂલમાં કર્યું આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.26: ઠેર ઠેર નાતાલની ઉજવણી થઈ રહી છે....

