ભારતમાં પ્રથમ વખત મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સ દીવમાં યોજાશેઃ 4 જાન્યુઆરીથી થશે પ્રારંભ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે ‘દીવ બીચ ગેમ્સ-2024’નો લોગો, જર્સી, માસ્કોટ અને વેબસાઈટ લોન્ચ કરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.18 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ...

